જિંદગી અને તમે

તારીખ : જની .

પ્રતિ,
તમોને

વિષય : જિંદગી અને તમે

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન

જે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથીવાંચજો. જે તમારી જિંદગીના બધા પ્રશ્નોનુંનિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમનેબતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારીમદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હુંતમારી પાસે ીધો વવાનો પણ નથી. તમારેફક્ત ીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે ને મુજબ પાલન કરવાનો પ્રયત્ન રવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાયકે જે તમારાથી હલ શકે તો એને મારાનામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એનાઉપર ભગવાનને માટે એવું અવશ્ય લખવું.એક વખત બૉક્સમાં સમસ્યા મૂક્યા પછીવારંવાર એને હાર કાઢીને તપાસ્યા કરવું. એનુંનિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે,તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ ફતમાં ઘેરા જાવ તોમૂંઝવણ અનુભવશો. ફકત એવા માણસોને યાદકરજો કે જેની પાસે ધંધો નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા થશો, એવા લોકોને યાદ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...