પ્રિતને મારી દિલમાં જ રાખું છું

પ્રિતને મારી દિલમાં જ રાખું છું,
આંસુને નયનથી દુર રાખું છું,
બેવફા આ જગમાં વફાદારી રાખું છું,
મને ભુલી જનારાને પણ હું હંમેશા યાદ રાખું છું.

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...