તારા માટે....

મેં કહ્યું કે...
તું કહે તો...
આકાશેથી સિતારાઓ તોડી લાઉ તારા માટે
તો એ કહે કે...
એક કામ કર...
એને ડાઉનલોડ કરી દે મારા મોબાઈલના સ્ક્રીન પર !

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...