છોકરો - છોકરી funny sms

છોકરી : કાલે રાત્રે તું મારા સપના મા આવ્યો હતો.

છોકરો (ભઇલો ફોર્મ મા આવી ગયો) : હે??પછી મેં તારા સપના મા આવીને શું કર્યું?

છોકરી : આપણે બંને એક બસ મા ક્યાંક જતા હતા ને અચાનક ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવી દીધો ને બસ નદી મા પડી ગઈ.

બધા તરીને બહાર આવી ગયા પણ તું હજી પાણી મા હતો અને કોઈને શોધતો હતો..

છોકરો : હું તને શોધતો હતો ને?

છોકરી : ના,તું બુમો પડતો હતો.. આ ચરકટ કંડકટર ક્યાં ગયો મારે ૨ રૂ લેવાના બાકી છે!!!!!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...