Paatlun

છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, 'આ શું બોલ બોલ કરો છો તમે ?
'મારું ઘર', 'મારી કાર', 'મારા બાળકો' એમ કહેવા કરતાં તમે 'આપણું' શબ્દ વાપરતા હોવ તો !
ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?'
છોટુ : 'આપણું પાટલૂન શોધું છું.'

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...