જિંદગી અને તમે

તારીખ : આજની જ.

પ્રતિ,
તમોને જ

વિષય : જિંદગી અને તમે

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન –

આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથીવાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનુંનિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમનેબતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારીમદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હુંતમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારેફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એમુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાયકે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારાનામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એનાઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું.એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછીવારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનુંનિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે,તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તોમૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદકરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા નથશો, એવા લોકોને યાદ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...