છોકરાઓ હંમેશા ખુશ હોય છે....

છોકરાઓ હંમેશા ખુશ હોય છે....કારણકે,

૧) એમનો ફોન ૩૦ સેકન્ડમાં પૂરો થઈ જાય છે...
૨) ૫ દિવસના વેકેશનમાં ૧ જીન્સથી પણ કામ ચાલી જાય છે...
૩) કોઈ તેમને પાર્ટીમાં બોલાવવાનું ભૂલી જાય તો પણ તેમની મિત્રતા તૂટતી નથી...
૪) એકની એક હેર સ્ટાઈલ વર્ષો સુધી ચાલે છે....સિવાય કે ટકલા થઈ જાય !
૫) તે ૨૫ સબંધી માટેની ખરીદી ૨૫ મિનિટમાં કરી શકે છે !
૬) તેના જેવા જ કપડા પહેરીને કોઈ પાર્ટી માં આવ્યુ હોય તો તે તેની ઈર્ષા નથી કરતો....બલ્કિ તેનો મિત્ર બની જાય છે....

છોકરીઓ, રેડી છો હંમેશા ખુશ રે'વા ? તો આ આદતો અપનાવજો!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...