Jordahar Gujarati Funny Guajrati boy jokes

એક વાર એક છોકરા એ એની ગર્લ ફ્રેન્ડ ના ઘરે ફોને કર્યો

( એટલે એના બાપા , ડેડ એ ઉપાડ્યો અને બોલ્યા : હેલ્લો )

છોકરો ચિંતા માં મન માં બોલ્યો આ શું થયું હવે ???

( એટલે છોકરા એ અમિતાભ બચ્ચન નાં અવાઝ માં બોલ્યો )

છોકરી નો બાપ :: હેલ્લો

છોકરો ( અમિતાભ ના અવાઝ માં ) : મેં અમિતાભ બચ્ચન બોલ રહા હું " કોણ બનેગા કરોડ પતી " સે
ઓર આપ કી બેટી કી ફ્રેન્ડ યહા હોત શીટ પર બેઠી હૈ ઓર આપકી બેટી કી હેલ્પ ચાહતી હે ,

તો આપ આપકી લાડકી કો ફોન દીજિયે સર ,

છોકરી નો બાપ ( એક દમ રોમાંચિત થઇ અને ખુશી નાં માર્યો ફોન આપ્યો ) : આ લે બેટા ફોન

છોકરી :: હેલ્લો

છોકરો :: સવાલ એ હે કી આજ શામ તુમ કહા મિલને વાલી હો ??

ઓપ્શન < a > બીચ પે

ઓપ્શન < b > ગાર્ડન મેં

ઓપ્શન < c > કોફી શોપ પે

ઓપ્શન < d > મોલ પે

છોકરી :: ઓપ્શન ........

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...