I love u - Gujarai Heart touch sms

છોકરો- આઇ લવ યુ.....પહેલી નજરમાં જ હું તારો આશિક બની ગયો છું....તુ મને પ્રેમ કરે છે.....?

છોકરી- હું તને એક સવાલ પૂછુ છું, જો તે સાચો જવાબ આપ્યો તો હું તને જવાબ આપીશ....

છોકરો આ સાંભળી ચહેરા પર હાસ્ય સાથે ચુપચાપ ત્યાંથી ચાલવા માંડ્યો....

છોકરી- શું થયું ..જવાબ નથી જોઇતો....?

છોકરાએ પાછળ વળીને કહ્યું- તારો પ્રેમ જોઇએ છે......જીતમાં મળેલું ઇનામ નહીં.....!!!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...